HomeMorbiલીલાપર ગામે વીજ શોખ લાગતા વૃદ્ધ નું મોત

લીલાપર ગામે વીજ શોખ લાગતા વૃદ્ધ નું મોત

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રમેશભાઈ બચુભાઇ દેવથરીયા ઉ.56 નામના વૃદ્ધને ખેતરમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતે મૃત્યુના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular