Monday, May 4, 2026
HomeGujaratમાળિયામાં પિયર ગયેલી પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 

માળિયામાં પિયર ગયેલી પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 

Advertisement
Advertisement

માળીયા મીંયાણામાં પોતાના પિયર કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લેતા મહિલાનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, માળીયા મીંયાણા માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન આસ્વાદભાઈ જામ (ઉ.વ.22) નામની મહિલાએ કોઈ પણ કારણસર પોતાના પીયર હાજીભાઈના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મુસ્કાનબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે માળિયા મીંયાણા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular