HomeGujaratમોરબીના સમાજ કલ્યાણ અધિકારી છાસિયાને નાયબ નિયામકની બઢતી મળતા વિદાય અને સન્માન...

મોરબીના સમાજ કલ્યાણ અધિકારી છાસિયાને નાયબ નિયામકની બઢતી મળતા વિદાય અને સન્માન સમારોહ યોજાયો

મોરબીના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ. એમ. છાસિયાને નાયબ નિયામક તરીકે બઢતી મળી છે ત્યારે આજે તેમનો વિદાય અને સન્માન સમારોહ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા, મોરબી શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ ચાવડા દિનેશભાઈ પરમાર, વિક્રમભાઈ ટુંડિયા સહિતના લોકોએ ઉપસ્થિત રહી એ. એમ. છાસિયાને બઢતી મળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Most Popular