HomeMorbiમોરબીના જોધપર નદી ગામે બીમારી થી કંટાળી આધેડે એસીડ પી જીંદગી ટુંકાવી 

મોરબીના જોધપર નદી ગામે બીમારી થી કંટાળી આધેડે એસીડ પી જીંદગી ટુંકાવી 

મોરબીના જોધપર નદી ગામે પોતાના રહેણાંક મકાને બીમારીથી કંટાળી આધેડ એસિડ પિ લેતા આધેડનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી (ઉ.વ.૫૧) ને પગના તળિયાની બીમારી હોય જેથી કંટાળી પોતાના ઘરે કોઈ પણ વખતે એસિડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન સંજયભાઈ નામના આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular