HomeMorbiમોરબીના લાલપર નજીક લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબીના લાલપર નજીક લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પાવર હાઉસ પાછળ હાલ ઇપોસ સ્ટાઇલ કોલોનીમાં રહેતા નીજર ઓમાન (ઉ.વ.૨૧) નામનો યુવક પોતાની લેબર કોલોનીમાં પોતાની ઓરડીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular