HomeMorbiરાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી
રાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી
ગુજરાતમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી (IG) તરીકે ફરજ બજાવતા અશોકકુમાર યાદવની બદલી કરી નવા રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે તેમજ SMCનો એડિશનલ ચાર્જ મહિલા IPS ગગનદિપ ગંભીરને સોપાયો, જૂનાગઢ રેન્જમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગર રેન્જમાં આર.વી.અસારીની નિમણુંક, રાજકોટના નવા એડી. C.P. તરીકે ચૈતન્ય માંડલિકની નિમણુંક, નિવૃત્તિ પહેલા સિનિયર IPS (ડીજીપી) સમશેરસિંઘનું અંતે સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સના વડા તરીકે પોસ્ટિંગ સોંપવામાં આવી છે.