HomeMorbiહળવદના ચરાડવા ગામે બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ 

હળવદના ચરાડવા ગામે બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ 

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા આરોપી કુલદિપ કેશાભાઈ વાઘેલાએ પોતાના કબ્જા ભોગવટા વાળી બંધ ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિંમત રૂપિયા ૬૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular