HomeMorbiકિડની, પથરી અને પ્રોસ્ટેટની તમામ સારવાર હવે મોરબીમાં જ; આયુષ હોસ્પિટલમાં આધુનિક...
કિડની, પથરી અને પ્રોસ્ટેટની તમામ સારવાર હવે મોરબીમાં જ; આયુષ હોસ્પિટલમાં આધુનિક યુરો સર્જરીની સુવિધા
મોરબી ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં કિડની, પથરી અને પ્રોસ્ટેટ સંબંધિત વિવિધ રોગોની આધુનિક સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલના કન્સલ્ટન્ટ યુરો સર્જન દ્વારા દૂરબીન (એન્ડોસ્કોપિક) પદ્ધતિથી પથરીના ઓપરેશન, કિડનીના ઓપરેશન તેમજ પ્રોસ્ટેટના ઓપરેશન જેવી અદ્યતન સારવાર દર્દીઓને પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત આયુષ્માન કાર્ડ યોજના હેઠળ પાત્ર દર્દીઓ માટે નિઃશુલ્ક ઓપરેશન અને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે અથવા 75 75 0 88884 નંબર પર ફોન કરી શકે છે.