HomeMorbiબે બાઈક ગોતી વાંકેનેર સિટી પોલીસે જાણે તીર માર્યું
બે બાઈક ગોતી વાંકેનેર સિટી પોલીસે જાણે તીર માર્યું
જ્યારે દેશી દારૂના અડ્ડા દેખાતા નહી ને બાઈક ચોરીનો ભેદ ઉકેલી જાણે મોટુ તીર માર્યું
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિંતા અધિ-૨૦૨૩ની કલમ-૩૦૯(૪),૫૪,૩(૫) મુજબના અનડીટેકટ લુટના ગુન્હાનો ભેદ ઉકેલવા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વાંકાનેર શહેરમા બનેલ લુટના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરોને હસ્તગત કરી તેઓની પાસેથી મળી આવેલ બન્ને મોટરસાયકલ તથા ચેસીસ નંબર પોકેટકોપન મદદથી વાહન સર્ચ કરી તેમજ બાળ કિશોરોને વિશ્વાશમા લઈ યુક્તિ-પ્રયુક્તિ થી પુપરછ કરતા તેઓ પાસેથી મળી આવેલ મો.સા ગારીયાધર પાસેના ગામમાથી તથા મોરબી શહેર શનાળા નજીકથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આ મો.સા ચોરી બાબતે તપાસ કરાવતા ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ હોઇ જે ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.