HomeMorbiસ્કૂલ વાહનો અને સગીર ચાલકો સામે ટ્રાફિક પોલીસનો સખત ચેકિંગ ડ્રાઇવ

સ્કૂલ વાહનો અને સગીર ચાલકો સામે ટ્રાફિક પોલીસનો સખત ચેકિંગ ડ્રાઇવ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાએ આજે ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં લાયસન્સ વગર ટુ-વ્હીલર ચલાવી સ્કૂલે જતા સગીર વિદ્યાર્થીઓ, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને લઈ જતા સ્કૂલ વાહનો તેમજ જરૂરી દસ્તાવેજો વિના દોડતી સ્કૂલ બસોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત સગીર વિદ્યાર્થીઓના વાલીઓ સહિત નિયમભંગ કરનાર વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

RELATED ARTICLES

Most Popular