HomeGujaratટંકારાના ધુનડા ગામે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

ટંકારાના ધુનડા ગામે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રિશ મુકેશભાઈ માલકીયા (ઉ.વ.19) એ પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular