Monday, May 4, 2026
HomeGujaratમોરબીના સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસિયાની નાયબ નિયામક તરીકે બઢતી  

મોરબીના સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસિયાની નાયબ નિયામક તરીકે બઢતી  

Advertisement
Advertisement

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-2)ને નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ (વર્ગ-1)ની જગ્યા પર બઢતી આપવામાં આવી છે.

જેમાં મોરબીના સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસિયાને પણ નાયબ નિયામક તરીકે બઢતી મળી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular