HomeMorbiમોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની...

મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક કરાઈ 

મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ જવંતીલાલ રાજગોરના હસ્તાક્ષરે જાહેર કરાયેલ યાદી મુજબ જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ વિજયભાઈ વાંસદિયા (મોરબી તાલુકો), યોગેન્દ્રસિંહ લખધીરસિંહ જાડા (વાંકાનેર શહેર), નિમેષભાઈ કાપલાલ હડિયલ (મોરબી શહેર), અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ (હળવદ શહેર), ચેતનગીરી યુવરાજગીરી ગોસ્વામી (વાંકાનેર શહેર), કૌશલભાઈ હિરજીભાઈ ચૌહાણ (મોરબી શહેર), રસીકભાઈ પ્રેમજીભાઈ ધાંધલ (વાંકાનેર શહેર) અને મહેશભાઈ લવજીભાઈ બલિયા (ટંકારા તાલુકો)ની નિમણૂક કરવામાં આવી છે.

મહામંત્રી તરીકે નિર્મલભાઈ સામતભાઈ જારિયા (મોરબી શહેર), તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે (હળવદ શહેર) અને યતુભાઈ ભોપાભાઈ મકવાણા (વાંકાનેર તાલુકો)ની નિમણૂક કરવામાં આવી છે.

મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (મોરબી શહેર), બીનાબેન બીપીનભાઈ પારેખ (હળવદ શહેર), દેવિકાબેન જયેશભાઈ ભંખોડીયા (મોરબી તાલુકો), પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી (હળવદ તાલુકો), ગૌરીબેન ભુપતભાઈ કુકાવા (વાંકાનેર તાલુકો), કાનજીભાઈ ડુંગરભાઇ ભુંભરીયા (ટંકારા તાલુકો) , રંજનબેન અરજણભાઈ (માળીયા તાલુકો), હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવત (ટંકારા તાલુકો)

જિલ્લા કોષાધ્યક્ષ તરીકે નિયમિત ભાઈ કનૈયાલાલ પંડિત (મોરબી શહેર), કાર્યાલય મંત્રી તરીકે ભરતભાઈ પોપટભાઈ કંજારીયા (મોરબી શહેર), ને જવાબદારી સોંપવામાં આવી. તેમજ સોશિયલ મીડિયા વિભાગ વિજયભાઈ માણંદભાઈ ગજીયા (માળિયા તાલુકો), આઈ ટી વિભાગ પ્રતિકભાઇ રમેશભાઈ પારગી (મોરબી તાલુકો), તથા મીડિયા વિભાગ ભાવેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી (ટંકારા તાલુકો) ને જવાબદારી સોંપવામાં આવી.

યુવા મોરચો : મોરબી શહેર પ્રમુખ તરીકે જતીનભાઈ શાંતિભાઈ ફુલતરીયા, વાંકાનેર તાલુકા મહામંત્રી સુખદેવભાઈ મયાભાઈ ડાભી, હળવદ શહેર મહામંત્રી જયદીપભાઇ વિહાભાઇ રબારી

મહિલા મોરચો; ટંકારા તાલુકા પ્રમુખ જયશ્રીબેન વિનોદભાઈ સિણોજીયા, વાંકાનેર શહેર મહામંત્રી પ્રજ્ઞા બા પ્રશાંતસિંહ ઝાલા, હળવદ શહેર મહામંત્રી જયદીપભાઇ વિહાભાઈ રબારી

કિસાન મોરચો; વાંકાનેર તાલુકા પ્રમુખ ગણપતસિંહ સત્તુભા ઝાલા, હળવદ તાલુકા મહામંત્રી વાસુદેવભાઈ વાલજીભાઈ સીણોજીયા, માળીયા તાલુકા મહામંત્રી રતિલાલ કાનજીભાઈ પારજીયા,

બક્ષીપંચ (ઓબીસી) મોરચો; મોરબી શહેર પ્રમુખ કરમશીભાઈ ખોડાભાઈ પરમાર, વાંકાનેર શહેર મહામંત્રી ગજેન્દ્રસિંહ દાજીભાઈ રાઠોડ, હળવદ તાલુકો મહામંત્રી સંજયભાઈ રૂપાભાઈ પંચાસરા.

RELATED ARTICLES

Most Popular