HomeMorbiમાળીયા મીયાણામાથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો
માળીયા મીયાણામાથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો
માળીયા મીયાણા શહેરમાં તાલુકા શાળા પાસે આવેલ જાહેર રોડ પરથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળિયા મીયાણા શહેરમાં તાલુકા શાળા પાસે આવેલ જાહેર રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ-૦૪ કિંમત રૂપિયા ૫૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.