HomeMorbiમોરબી સબ જેલ સ્ટાફની સતર્કતાથી જેલમાં કેદી સુધી મોબાઈલ પહોંચતો અટકાવ્યો

મોરબી સબ જેલ સ્ટાફની સતર્કતાથી જેલમાં કેદી સુધી મોબાઈલ પહોંચતો અટકાવ્યો

આજે સવારે જેલ ઓપનિંગ સમયે સિપાઈ દિનેશભાઈ આર. મીઠાપરા દ્વારા કોટપાળી રાઉન્ડ લઈ ચેક કરતા યાર્ડ નંબર ૧ ની જનરલ સંડાસની પાછળની સાઈડમાં કોટપાળી ના ખૂણા એ એક કાળા કલર નું પ્લાસ્ટિક નું ઝભલું પડેલ હતું જેમાં જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુ હોવાની શંકા જતા તરત હાજર ઇન્ચાર્જ જેલર અને અધિક્ષક ને બોલાવી ચેક કરતા તેમાંથી ચાર ૪ નંગ તમાકુ વારા મસાલા તેમજ એક બીળીની જુડી એક ચુનાની ટોટી અને એક ઝભલું પ્લાસ્ટિકની થેલીમાં શેલો ટેપ વીટાળેલ ખોલી જોવરાવતા રૂ માં વીંટાળીને રાખેલ એક નંગ લાવા કંપનીનો કીપેડ મોબાઇલ ફોન બેટરી સાથે સિમ કાર્ડ વગરનો મળેલ છે, જેની ધોરણસરની ફરિયાદ A ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular