HomeMorbiમાળીયા પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢ્યા ખોવાયેલા ૧૦ કિંમતી મોબાઈલ
માળીયા પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢ્યા ખોવાયેલા ૧૦ કિંમતી મોબાઈલ
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિસ્તારના પ્રજાજનોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા અત્રેથી પ્રયત્નશીલ રહી માળીયા મીયાણા પોલિસ સ્ટાફએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૧૦ મોબાઈલ કી.રૂ. ર,૧૦,૪૯૬ /-ના શોધી કાઢી, જેતે માલીકને પરત સોપી ” તેરા તુજકો અર્પણ કરી સેવા સુરક્ષા શાંતીના સુત્રને સાર્થક કરેલ છે.