Sunday, April 19, 2026
HomeGujaratભચાઉ ખાતે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ યોજાશે

ભચાઉ ખાતે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement

સતત ૧૩ વર્ષોથી સેવારત જડેશ્વર રોડવેઝ ગ્રુપ- ગાંધીધામ દ્વારા આ વર્ષે પણ માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સ્પેશિયલ વિશ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યાં તા.૨૬/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી કચ્છ ડેરીની સામે હોટલ થી આગળ ભચાઉ ખાતે આ કેમ્પ યોજાશે. જ્યાં ચા પાણી નાસ્તો બપોર તેમજ સાંજે જમવાનુ તેમજ ન્હાવાની તેમજ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી દરેક પદયાત્રિકોએ અચૂક આ કેમ્પનો લાભ લેવા જડેશ્વર રોડવેઝ ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ અંગેની વધુ માહિતી માટે રતીલાલભાઈ(રતાભાઈ) સોઢિયા -૯૬૬૨૬૮૪૭૨૪ અને સતિષભાઈ બસીયા – ૯૯૧૩૪ ૩૯૨૦૫ નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular