Saturday, April 25, 2026
HomeMorbiમાળીયાના વેણાસર ગામેથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળીયાના વેણાસર ગામેથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement

માળીયા મીંયાણા તાલુકાના કાદુરી વિસ્તારમા વેણાસર ગામની સીમમા એક ઇસમને હાથ બનાવટી જામગરી (હથીયાર) બંદુક સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા પોલીસ સ્ટાફને સંયુકત રાહે ખાનગી બાતમી મળેલ કે, માળીયા મીંયાણાના કાદુરી વિસ્તારમાં વેણાસર ગામની સીમામા પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળા પાસે ગેરકાયદેસર હથિયાર છે અને તેઓના ઝુપડા પર ખડની આડમા સંતાડેલ હોવાની મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળા પાસેથી એક હાથ બનાવટની હાથ બનાવટની જામગરી જામહથીયાર નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular