HomeMorbiટંકારા પોલીસે તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રૂ. 5 લાખ પરત...

ટંકારા પોલીસે તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રૂ. 5 લાખ પરત અપાવ્યા

ટંકારા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ ટંકારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.૨.નં. 0046/2025 બી.એન.એસ. કલમ -115(1),351(2) વગેરે મુજબના ગુનાના કામે ફરિયાદી ટંકારા તાલુકાના હરિપર ગામના અજિતભાઈ મુળજીભાઈ ભાગીયા પાસેથી આરોપીઓએ રૂપિયા 5,00,000 ડરાવી ધમકાવી પડાવેલા હોય જે રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબજે કરી નામદાર કોર્ટના હુકમ મુજબ ફરિયાદીને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને સાર્થક કર્યું છે.

RELATED ARTICLES

Most Popular