Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiઇલેક્ટ્રિક તારમાં ફસાયેલા પોપટને બચાવવા જતા યુવકને વીજશોક લાગ્યો Morbi ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલા પોપટને બચાવવા જતા યુવકને વીજશોક લાગ્યો By Pankaj Sanariya February 26, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબીમા શનાળા બાયપાસ ઉપર આવેલા લાયન્સ નગરમા રહેતો પ્રકાશ જીવનભાઈ છનીયારીયા (ઉ.વ. ૨૮) પોતાનાં ઘર પાસે ઇલેકટ્રીક તારમા ફસાયેલા પોપટને બચાવવા જતા વીજ શોક લાગ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 Morbi ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 Morbi મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 Most Popular ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 મોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલી બાઈક સાથે એકને ઝડપી લીધો September 12, 2026 મોરબીની ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લીધી September 12, 2026