HomeMorbiપીપળી ગામે માટીની બોરીની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો...

પીપળી ગામે માટીની બોરીની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે પીપળી ગામે માનસરોવર સોસાયટી પાસેથી માટીની બોરીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલર ચાલક શ્રમણસિંગ કિશનસિંગ રાવત મૂળ બ્યાવર રાજસ્થાન વાળા ને વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 828 તથા સીલપેક બીયરના ટીન 312 ઉપરાંત ટ્રેલર અને મોબાઈલ સાથે કુલ ૧૫,૨૪,૦૯૨ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular