Monday, April 27, 2026
HomeMorbiમાળીયાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી 232 ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ

માળીયાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી 232 ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ

Advertisement
Advertisement

માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મોરબી એલસીબીએ ઝડપી પાડ્યો છે.

માળીયા તાલુકાના વવાણીયા ગામે આરોપી સાગર ઉર્ફે ઠુંઠો રમૈયાભાઈ સવસેટાના રહેણાંક મકાનના રૂમમાં તથા એકટીવા મોટરસાયકલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિસ્કીની કાચની બોટલ નંગ 232 કિંમત રૂ.1,28,472 તથા મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000 આમ કુલ રૂ.1,48,472 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ત્યારે આરોપી હાજર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular