Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiમોરબીના બેલા ગામે વૃધ્ધાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ Morbi મોરબીના બેલા ગામે વૃધ્ધાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ By Pankaj Sanariya March 16, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના બેલા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ બાવરવા ઉ.62 નામના વૃધ્ધાએ કોઈ કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 Morbi રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 Morbi મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 Most Popular પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026