Sunday, April 19, 2026
HomeGujaratમાળિયાના લવણપુર ગામે બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત 

માળિયાના લવણપુર ગામે બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત 

Advertisement
Advertisement

માળીયા (મીં) તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા (ઉ.વ.40) નામનો યુવક માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular