HomeMorbiમાટેલ-ઢુંવા રોડ પર સનસાઈન સેરા સિરામિક ફેકટરીમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનનું...

માટેલ-ઢુંવા રોડ પર સનસાઈન સેરા સિરામિક ફેકટરીમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ પર આવેલા સનસાઈન સેરા સિરામિક ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી વખતે મૂળ મધ્યપ્રદેશના વતની વિજેનભાઈ કાળુભાઈ મેડા (ઉ.વ.19) નામનો યુવાન કન્વેયર બેલ્ટમાં આવી જતા માથાના ભાગે અને બન્ને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

Most Popular