Tuesday, April 28, 2026
HomeMorbiમોરબીની ત્રાજપર ખારીમા રહેણાંક મકાનમાંથી દારૂની 27 બોટલ મળી આવી, આરોપી ફરાર

મોરબીની ત્રાજપર ખારીમા રહેણાંક મકાનમાંથી દારૂની 27 બોટલ મળી આવી, આરોપી ફરાર

Advertisement
Advertisement

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારીમા રામકુવા વાડી શેરીમાં આરોપી નિલેશ ભરતભાઈ ડાભી એ પોતાના ઘરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 27 બોટલ કિં. રૂ. ૯૩૯૬ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધી છે જ્યારે રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular