Sunday, April 19, 2026
HomeMorbi"તેરા તુજકો અર્પણ", વાંકાનેર પોલીસે અરજદારોના ખોવાયેલા 11 મોબાઈલ શોધી પરત કર્યા 

“તેરા તુજકો અર્પણ”, વાંકાનેર પોલીસે અરજદારોના ખોવાયેલા 11 મોબાઈલ શોધી પરત કર્યા 

Advertisement
Advertisement

વાંકાનેરમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે 2.60 લાખની કિંમતના 11 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને વાંકાનેર સીટી પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ એ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી 11 જેટલા આશરે 2.60 લાખની કિંમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કર્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular