HomeMorbiવાંકાનેરના રાતાવીરડા ગામે તળાવમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેરના રાતાવીરડા ગામે તળાવમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સ્ટોન ગ્રેનાઈટો સીરામીક ફેક્ટરીની બાજુમાં આવેલા તળાવમાં ડૂબી જતા અંદાજે 35થી 40 વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular