વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામના બસસ્ટેન્ડ નજીકથી બાઈક પર પસાર થતા આરોપી સરફરાઝ હનીફભાઈ બ્લોચ રહે. હવેલી શેરી, ભાટિયા સોસાયટી વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી રૂ. 1300 ની કિંમતની વિદેશી દારૂની બોટલ મળી આવતા 30 હજારના બાઈક સહિત રૂ.31,300નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




