Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેરના મિલ પ્લોટમાંથી દારૂની 8 બોટલ અને બિયરના 15 ટીનનું વેચાણ કરતા...

વાંકાનેરના મિલ પ્લોટમાંથી દારૂની 8 બોટલ અને બિયરના 15 ટીનનું વેચાણ કરતા 3 શખ્સ ઝડપાયા 

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનના દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી સાવન ધીરુભાઈ ઝાલા, સૂરજ શામજીભાઈ સોલંકી અને તુલસી પરસોતમભાઈ સોલંકી નામના ત્રણ શખ્સો વિદેશી દારૂની 8 બોટલ તેમજ બિયરના 15 ટીન સહિત કુલ રૂ. 13,700 સાથે મળી આવતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular