Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiવાંકાનેરના સીટી સ્ટેશન રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો MorbiWankaner વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો By Pankaj Sanariya June 13, 2025 Share FacebookXPinterestWhatsApp વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી જીગ્નેશ ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.વ.23) રહે.પંચાસર રોડ, નવાપરા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે દબોચી લીધો છે . સાથે જ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 Morbi ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 Morbi મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 Most Popular ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 મોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલી બાઈક સાથે એકને ઝડપી લીધો September 12, 2026 મોરબીની ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લીધી September 12, 2026