HomeGujaratમોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત 

મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત 

મોરબીના સામાકાંઠે આવેલા સો ઓરડી વિસ્તારમાં ભડિયા મંદિર પાસે રહેતા કિશનભાઈ દિનેશભાઈ છેલાણીયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular