HomeGujaratમોરબીના મકાનસરના વતનીએ સ્મશાનમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 

મોરબીના મકાનસરના વતનીએ સ્મશાનમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 

મોરબીના મકનસરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની શંકરભાઈ સવાભાઈ સત્રોટીયાએ ગઈકાલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મકનસર ગામના વતનીએ ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તો આ બનાવની જાણ થતાં તેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular