HomeGujaratમોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજ પૂરવઠો ખોરવાશે

મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજ પૂરવઠો ખોરવાશે

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે મેઇન્ટનન્સ તથા નવા ટ્રાન્સફોર્મર (ટીસી) સ્થાપનનાં કામકાજને કારણે વિજ પુરવઠો બંધ રહેશે.

હરિપર જેજીવાય ફીડર પર સવારે 8:00 કલાકથી બપોરે 3:00 કલાક સુધી વીજ કાપ રહેશે. આ સમયગાળા દરમિયાન જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરતનગર સહિતના ગામો તથા તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વિજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.

RELATED ARTICLES

Most Popular