ગામ શનાળા હાલ મોરબી નિવાસી આદિત્ય નીતિનભાઈ શીરવી (ઉં. 22) નીતિનભાઈ વશરામભાઈ શીરવી (મોબાઈલ: 75676 85588)ના પુત્ર તથા મહેશભાઈ, ભાવેશભાઈ અને રોહિતભાઈના ભત્રીજાનું તારીખ 6 ઓક્ટોબર, 2025ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 9 ઓક્ટોબર, 2025ના ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે 504, ઓમકાર પેલેસ, કામધેનુ પાર્ક, પંચાસર રોડ, રાજનગર સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ઇશ્વર સદગતન આત્માને શાંતિ અર્પે.




