Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન 

મોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન 

Advertisement
Advertisement

મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નીવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનંદ પાર્ક, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ તેજ દિવસે ગુરૂવારે બપોરના ૦૩:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી જસમતગઢ ગામ ખાતે તેમના નીવાસ સ્થાને રાખેલ છે.

નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

લી.રંગપડીયા દીપકભાઈ અંબારામભાઈ (પુત્ર), રંગપડીયા ચતુરભાઈ મોહનભાઈ (ભાઈ),

રંગપડીયા પ્રાણજીવનભાઈ મોહનભાઈ (ભાઈ), રંગપડીયા હંસરાજભાઈ મોહનભાઈ (ભાઈ)

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular