HomeGujaratમોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું 

મોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું 

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ વરાણીયા (ઉ.વ‌.૩૮) નામનો યુવક કોઈ કારણસર બેલા ગામના તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular