Sunday, April 19, 2026
HomeGujaratમોરબીના રંગપર ગામે સ્પારકોસ સિરામિકમાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા...

મોરબીના રંગપર ગામે સ્પારકોસ સિરામિકમાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સ્પારકોસ સિરામિકમાં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ સો ઓવરની પરશુરામ નગરમાં રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (ઉ.વ.,41) નામના યુવક મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સ્પારકોસ સીરામીક માં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી જતાં 18 થી 20 ફૂટની ઊંચાઈ હતી નીચે પડતા યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular