HomeMorbiમોરબીના યુવા પત્રકાર રાકેશ પંડ્યાના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ

મોરબીના યુવા પત્રકાર રાકેશ પંડ્યાના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ

મોરબી શહેરના યુવા અને સક્રિય પત્રકાર તરીકે ઓળખાતા તેમજ પરશુરામ યુવા ગ્રુપના ઉપપ્રમુખ રાકેશ પંડ્યાનો આજે જન્મદિવસ છે, ત્યારે રાકેશ પંડ્યા પોતાના નિર્ભય અને નિષ્પક્ષ પત્રકારત્વ માટે જાણીતા છે અને સામાજિક તેમજ જાહેર મુદ્દાઓ પર સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા છે. તેમની સેવાભાવના અને કાર્યશૈલીને કારણે તેઓએ ટૂંકા સમયમાં જ વિશાળ મિત્રવર્તુળ અને લોકપ્રિયતા હાંસલ કરી છે.

તેમના જન્મદિવસે તેમના મોબાઇલ નં. ૯૭૨૭૪ ૨૩૦૩૦ પર તેમજ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા અને રૂબરૂ મળી રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, સગા-વ્હાલા અને મિત્રવર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આ તકે મોરબી અબતક ટીમ દ્વારા પણ રાકેશ પંડ્યાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, તેઓ આવનાર વર્ષોમાં વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular