HomeMorbiમોરબીના જુના ઘુંટુ રોડ પરથી ઇંગ્લિશ દારૂન સાથે એક શખ્સ પકડાયો
મોરબીના જુના ઘુંટુ રોડ પરથી ઇંગ્લિશ દારૂન સાથે એક શખ્સ પકડાયો
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર પર કનૈયા પાન પાસેથી વિદેશી દારૂ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ પર કનૈયા પાન પાસેથી જાહેરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિંમત રૂપિયા-૫૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી કિર્તીભાઇ જયંતીલાલ વરાણીયા (ઉ.વ.૨૩) રહે. ત્રાજપર મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.