Thursday, April 23, 2026
HomeMorbiમોરબી મહાનગરપાલિકા દ્વારા ડોગ સેલ્ટર બનાવાનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોગ સેલ્ટર બનાવાનું આયોજન

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાના ANCD વિભાગ દ્વારા ડોગ સેલ્ટર બનાવાનું આયોજન. મોરબી શહેર માં રખડતા કુતરાઓની વસ્તીને નિયંત્રણ લાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોગ સેલ્ટર બનાવમાં આવી રહ્યું છે. રખડતા કુતરાઓના ત્રાસ અને વધતીજતી સંખ્યાઓના કારણે નીયંત્રણ લાવવા આધુનીક સુવિધાઓ સાથે ડોગ સેલ્ટર નું નિર્માણ થશે. મોરબી શહેરમાં રખડતા કુતરાઓના નિરાકરણમાં વેક્સિનેશન અને સ્ટેરીલાયજેસનની કામગીરી હાથ ધરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ 35 પેટડોગ ના રજીસ્ટ્રેશન થયેલ છે. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પેટડોગ માલિકો ને અપીલ કરવામાં આવે છે પો5તાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular