HomeMorbiજામનગરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી મોરબીથી પકડાયો

જામનગરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી મોરબીથી પકડાયો

જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભક્તિનગર સર્કલ પાસેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ.૬૫.એઇ., ૮૧,૯૮(૨) ના ગુન્હમા નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉ.વવ.૨૨) રહે.મોરબી શકતશનાળા લાયન્સનગર જી.ઈ.બી ઓફીસની સામે વાળા મોરબી શહેર ભકિતનગર સર્કલ પાસેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular