HomeMorbiટંકારામા બનેલ હત્યાના કેસના આરોપીને પોલીસે ઝડપી પાડયો

ટંકારામા બનેલ હત્યાના કેસના આરોપીને પોલીસે ઝડપી પાડયો

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો જાહેર થયેલ હોય જે મર્ડરના આરોપી શોધી કાઢવા હ્યુમનસોર્સીસનો ઉપયોગ કરી ગણતરીની કલાકમાં આરોપી સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (ઉ.વ.૪૦)’ધંધો.મજરી તથા રિક્ષા ડ્રાઈવિંગ રહે.લજાઇ રહે.હાલ લજાઈ-ભિમનાથ રોડ ગોરસ કારખાના પાસે સિલ્વર પ્લાસ્ટીક નામના કારખાનાની ઓરડીમાં મુળ રહે.મોરબી સનાળા બાયપાસ રોડ જોગણીનગર વાળાને શોધી કાઢી ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular