HomeMorbiમોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પરથી બાળકી મળી આવી, વાલીની શોધખોળ શરૂ
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પરથી બાળકી મળી આવી, વાલીની શોધખોળ શરૂ
Advertisement
Advertisement
મોરબી : શહેરના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ પટેલ ઇલેક્ટ્રોનિક્સની બાજુમાંથી એક નાની બાળકી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ બાળકી સુરક્ષિત હાલતમાં છે અને સ્થાનિક લોકો દ્વારા તેની સંભાળ લેવામાં આવી રહી છે.
બાળકીના વાલી અથવા ઓળખાણ ધરાવતા કોઈ વ્યક્તિને જાણ હોય તો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. માહિતી માટે મો. નં. 8200520611 પર સંપર્ક કરવા જણાવાયું છે. સ્થાનિકોએ માનવતાના ધોરણે બાળકીના પરિવાર સુધી પહોંચાડવા માટે સહકાર આપવા વિનંતી કરી છે.
Advertisement
Advertisement