HomeMorbi24 કલાકમાં લોનની ગેરંટી? મોરબીમાં ‘ગુજરાત લોન કન્સલ્ટન્સી’ બન્યું સહારો! 

24 કલાકમાં લોનની ગેરંટી? મોરબીમાં ‘ગુજરાત લોન કન્સલ્ટન્સી’ બન્યું સહારો! 

મોરબી શહેરમાં હવે નાણાકીય તંગીનો સામનો કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ‘ગુજરાત લોન કન્સલ્ટન્સી’ દ્વારા માત્ર 24 કલાકમાં પર્સનલ લોન ઉપલબ્ધ કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને તાત્કાલિક નાણાંકીય સહાય મળી રહી છે.

આ કન્સલ્ટન્સી દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે જ 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવવાની સુવિધા આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે ઓછું અથવા માઇનસ સિબિલ સ્કોર ધરાવતા લોકો માટે પણ લોન પ્રક્રિયા શક્ય બનાવવામાં આવી રહી છે. નાના ધંધાર્થીઓ માટે બિઝનેસ લોનની પણ ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

માત્ર પર્સનલ લોન જ નહીં, પરંતુ હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી પર લોન, બિઝનેસ લોન તેમજ જૂના વાહન પર લોન સહિતની તમામ પ્રકારની લોન માટે ‘એ ટુ ઝેડ’ સર્વિસ અહીં આપવામાં આવે છે.

સરનામું: ગાયત્રી મોબાઈલ વાળો રોડ, કાઠિયાવાડી ચા સામે, જુના મહાજન ચોક, સાયન્ટિફિક રોડ, મોરબી

સંપર્ક: 9925882258 / 9328671986

મોરબીના લોકો માટે હવે નાણાકીય મદદ મેળવવી બની વધુ સરળ — ‘ગુજરાત લોન કન્સલ્ટન્સી’ સાથે!

RELATED ARTICLES

Most Popular