Tuesday, April 28, 2026
HomeMorbiહળવદમા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી પાસા હેઠળ જેલ ભેગો કરાયો

હળવદમા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી પાસા હેઠળ જેલ ભેગો કરાયો

Advertisement
Advertisement

આ મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે જયરાજ દીલુભાઈ ઉર્ફે દીલીપભાઈ બોરીચા રહે.કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular