HomeMorbiમોરબીના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સુવર્ણ તક: 'આત્મીય કોમ્પ્યુટર' માં કોમ્પ્યુટર અને...
મોરબીના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સુવર્ણ તક: ‘આત્મીય કોમ્પ્યુટર’ માં કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લીશના સ્પેશિયલ કોર્સ માટે એડમિશન ઓપન
મોરબી: આજના ડિજિટલ અને ગ્લોબલ યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અને અંગ્રેજી બોલવાની કળા અનિવાર્ય બની ગઈ છે. ત્યારે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને ધંધાર્થીઓને આ બંને ક્ષેત્રે સ્માર્ટ અને આત્મનિર્ભર બનાવવા માટે મોરબીનું જાણીતું સેન્ટર ‘આત્મીય કોમ્પ્યુટર’ નવો અવસર લઈને આવ્યું છે. વર્ષ ૨૦૦૭ થી સફળતાપૂર્વક કાર્યરત આ સંસ્થામાં વેકેશન બાદ નવા સત્રો માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
સંસ્થા દ્વારા ખાસ મોરબી જિલ્લાના એકમાત્ર કેન્દ્ર તરીકે ગૃહિણીઓ, ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓ અને કિડ્સ (બાળકો) માટે ખાસ ડિઝાઇન કરેલા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
કોમ્પ્યુટર શીખો (ઉપલબ્ધ વિવિધ કોર્સ):
ટેકનોલોજીના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા કે પ્રાથમિક જ્ઞાન મેળવવા માંગતા લોકો માટે અહીં નીચે મુજબના પ્રોફેશનલ કોર્સ ઉપલબ્ધ છે:
CCC / CCC+ (સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ માટે ઉપયોગી)
MS-Office (દરેક ઓફિસ વર્ક માટે જરૂરી)
Accounting With GST (એકાઉન્ટિંગ ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે)
Programming Lan. (આઇટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે)
Digital Design * Graphic Design (ક્રિએટિવ ફિલ્ડમાં આગળ વધવા માટે)
સ્પોકન ઇંગ્લીશ શીખો (દરેક વર્ગ માટે):
કોઈપણ ઉંમરની વ્યક્તિ સરળતાથી અંગ્રેજી બોલતા શીખી શકે તે માટે ખાસ ત્રણ લેવલમાં ટ્રેનિંગ આપવામાં આવશે:
૧. Beginner Level (શરૂઆત કરનારાઓ માટે)
૨. Advance Level (મધ્યમ જ્ઞાન ધરાવતા લોકો માટે)
૩. Expert Level (ફ્લુઅન્ટ ઇંગ્લીશ બોલવા માટે)
“એકવાર આપની મુલાકાત એજ આપનું ભવિષ્ય…”
સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સર્ટિફિકેટ આપવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સાચું કૌશલ્ય (Skill) ખીલવવાનો છે, જેથી તેઓ આજના સ્પર્ધાત્મક યુગમાં સરળતાથી રોજગારી મેળવી શકે અથવા પોતાનો વ્યવસાય પ્રગતિ પંથે લઈ જઈ શકે.
સેન્ટરનો સંપર્ક અને સરનામું:
એડમિશન મેળવવા અથવા કોર્સની વધુ વિગતો માટે રૂબરૂ કે ફોન પર સંપર્ક કરી શકાશે.
સંસ્થાનું નામ: આત્મીય કોમ્પ્યુટર સરનામું: બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી. મોબાઇલ નંબર: 99793 13013
વેબસાઇટ: www.atmiyacomputer.org