HomeMorbiહથિયારો અને મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરતી માળિયા મિયાણા પોલીસ.

હથિયારો અને મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરતી માળિયા મિયાણા પોલીસ.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૧૮૯(૧), ૧૮૯(૪), ૧૯૦, ૬૧(૨)(એ), ૩(૫) તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી), ૨૭(૧),૨૭(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપીઓને અટક કરવાના બાકી જે આરોપીમા આરોપી સફીરભાઇ મુસાભાઇ મોવર (ઉવ.૩૨) રહે.હાલ મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી-૧ મુળ માળીયા મિ ત્રણ રસ્તા પાસે તા.માળીયા મી જી.મોરબી વાળાને અને આરોપી મયુદીનભાઇ મહેબુબભાઇ કટીયા (ઉવ.૨૫) રહે.હાલ માળીયા મી વિશાલા હોટલ પાછળ હનીફાબેન મુસાભાઇ મોવર ની વાડીએ તા.માળીયા મીયાણા જી.મોરબી મુળ સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ સ્ટેશન સામે જી સુરેન્દ્રનગર વાળાને તઅટક કરેલ છે અને આરોપીએ ગુનાના કામે વાપરેલ હથીયાર તથા મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular