HomeMorbiમોરબીમા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ઠંડા પીણાં વિતરણનું આયોજન

મોરબીમા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ઠંડા પીણાં વિતરણનું આયોજન

વીરતા, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતિક મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે તારીખ: 17 જૂન 2026, બુધવાર સમય: સવારે 11:00 વાગ્યે સ્વામિનારાયણ મંદિર સામે, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, મોરબી ખાતે ઠંડા પીણાં વિતરણ કાર્યક્રમનું આયોજન સીતારામ સેવા ગ્રુપ, યોગીરાજસિંહ જાડેજા (મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપ પ્રમુખ) દ્વારા કરવામાં આવ્યું છે. સૌ નાગરિકોને ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને સમાજસેવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular