HomeMorbiહળવદના ભલગામડા ગામની સીમમાંથી દેશી તમંચો પકડાયો; આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ
હળવદના ભલગામડા ગામની સીમમાંથી દેશી તમંચો પકડાયો; આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં આરોપી જીતુ અમરશીભાઈ ઉઘરેજા રહે ગામ ભલગામડા તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ બાતમીના આધારે રેઇડ કરતા દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ મળી આવતા કિ.રૂ.૧૦૦૦/- ગણી કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.